-
પ્રકટીકરણ ૫:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેઓ આ નવું ગીત ગાતા હતા:+ “વીંટો લેવા અને એની મહોર ખોલવા તમે યોગ્ય છો, કેમ કે તમારું બલિદાન ચઢાવવામાં આવ્યું. તમારા લોહીથી તમે ઈશ્વર માટે+ દરેક કુળ, બોલી,* પ્રજા અને દેશોમાંથી+ લોકો ખરીદી લીધા. ૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+
-