યોહાન ૬:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ પિતા મને સોંપે છે એ બધા લોકો મારી પાસે આવશે. મારી પાસે આવનારને હું કદી પણ કાઢી મૂકીશ નહિ.+