નીતિવચનો ૨૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ કોણ કહી શકે, “મેં મારું દિલ શુદ્ધ કર્યું છે,+મેં મારાં પાપ ધોઈ નાખ્યાં છે”?+ સભાશિક્ષક ૭:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ આખી પૃથ્વી પર એવો એકેય નેક* માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.+