૩૮ જો આ પાપી અને વ્યભિચારી* પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પવિત્ર દૂતો સાથે આવશે,+ ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”+
૮ તેથી આપણા માલિક ઈસુ વિશે સાક્ષી આપતા શરમાઈશ નહિ.+ હું તેમના લીધે કેદમાં છું એટલે પણ શરમાઈશ નહિ. પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને+ ખુશખબર માટે તારા ભાગનું દુઃખ સહન કરજે.+