લેવીય ૧૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+ પ્રેરિતોનાં કાર્યો ૧૩:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ તમે જાણો છો કે મૂસાના નિયમશાસ્ત્રથી* તમે સર્વ વાતોમાં નિર્દોષ ઠરી શકતા નથી,+ પણ શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે.+ એફેસીઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા+ આપણાં પાપ માફ કરવામાં આવ્યાં.+ ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે!
૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+
૩૯ તમે જાણો છો કે મૂસાના નિયમશાસ્ત્રથી* તમે સર્વ વાતોમાં નિર્દોષ ઠરી શકતા નથી,+ પણ શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે.+
૭ તેમના દીકરા દ્વારા આપણને છોડાવવામાં આવ્યા.* હા, તેમના લોહી દ્વારા+ આપણાં પાપ માફ કરવામાં આવ્યાં.+ ઈશ્વરની અપાર કૃપા ખરેખર મહાન છે!