ઉત્પત્તિ ૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે* અને તેઓ બંને એક શરીર થશે.+ હિબ્રૂઓ ૧૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને,*+ કેમ કે વ્યભિચાર* કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.+
૪ બધા લોકોમાં લગ્ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને,*+ કેમ કે વ્યભિચાર* કરનાર બધાને ઈશ્વર સજા કરશે, પછી ભલે એ વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.+