-
૨ કોરીંથીઓ ૧૧:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ તમારી સેવા કરવા મેં બીજાં મંડળો પાસેથી મદદ લીધી,* એમ માનો કે તેઓને લૂંટી લીધાં.*+ ૯ તોપણ જ્યારે હું તમારી સાથે હતો અને મને જરૂર પડી, ત્યારે હું કોઈના પર બોજ બન્યો નહિ, કેમ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો ભરપૂર રીતે પૂરી પાડી હતી.+ હા, હું કોઈ પણ રીતે તમારા પર બોજ ન બનું એવો પ્રયત્ન કરતો આવ્યો છું અને કરતો રહીશ.+ ૧૦ જ્યાં સુધી મારામાં ખ્રિસ્તનું સત્ય છે, ત્યાં સુધી હું અખાયાના પ્રદેશોમાં આ વિશે બડાઈ કરવાનું બંધ કરીશ નહિ.+
-