વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગલાતીઓ ૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ હકીકતમાં, એ ભાઈઓને ખબર પડી કે જેમ યહૂદીઓને* ખુશખબર જણાવવા પિતરને પસંદ કરવામાં આવ્યો હતો, તેમ બીજી પ્રજાઓ* માટે મને પસંદ કરવામાં આવ્યો છે.+

  • એફેસીઓ ૩:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ એ કારણે, હું પાઉલ બીજી પ્રજાઓને મદદ કરવા ખ્રિસ્ત ઈસુ માટે કેદી છું.*+ ૨ તમે જરૂર સાંભળ્યું હશે કે તમારા માટે ઈશ્વરની અપાર કૃપાનો કારભાર મને સોંપવામાં આવ્યો છે+

  • કોલોસીઓ ૧:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ ઈશ્વરે આપેલી કારભારી તરીકેની જવાબદારીને+ કારણે હું આ મંડળનો સેવક બન્યો છું. એ જવાબદારી મને તમારા લાભ માટે આપવામાં આવી હતી, જેથી ઈશ્વરનો સંદેશો પૂરી રીતે જાહેર કરું,

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો