૧૬ હવે જો હું ખુશખબર જણાવું છું, તો એમાં બડાઈ કરવાનું કોઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. જો હું ખુશખબર ન જણાવું, તો મને અફસોસ છે!+ ૧૭ જો હું આ રાજીખુશીથી કરું, તો મને ઇનામ મળશે, પણ જો હું આ રાજીખુશીથી ન કરું, તોપણ મને સોંપેલી કારભારીની જવાબદારી મારી પાસે રહેશે.+