૨ મને ત્યાં જવાનું જણાવવામાં આવ્યું હતું. એટલે હું ત્યાં ગયો અને ભાઈઓને જણાવ્યું કે હું બીજી પ્રજાઓને કઈ ખુશખબર જાહેર કરું છું. પણ એ વાત મેં આગેવાની લેતા* ભાઈઓને ખાનગીમાં જણાવી. કેમ કે હું ખાતરી કરવા માંગતો હતો કે મારું સેવાકાર્ય* બરાબર છે કે નહિ. જો એમ ન હોય, તો મારી મહેનત નકામી છે.
૧૨આમ, આપણી આસપાસ મોટા વાદળની જેમ સાક્ષીઓનું ટોળું છે. એટલે ચાલો, દરેક પ્રકારના બોજાને અને સહેલાઈથી ફસાવનાર પાપને+ નાખી દઈએ. ચાલો, ઈશ્વરે આપણી આગળ રાખેલી દોડમાં ધીરજથી દોડીએ.+