યોએલ ૨:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ પછી હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ,+તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે,તમારા વૃદ્ધો સપનાં જોશે,તમારા જુવાનોને દર્શનો થશે.+ પ્રેરિતોનાં કાર્યો ૨૧:૮, ૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ બીજા દિવસે અમે નીકળીને કાઈસારીઆ આવ્યા. અમે પ્રચારક ફિલિપના ઘરે ગયા, જે સાત માણસોમાંનો એક હતો.*+ અમે તેની સાથે રોકાયા. ૯ આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, જેઓ ભવિષ્યવાણી કરતી હતી.+
૨૮ પછી હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના લોકો પર રેડીશ,+તમારાં દીકરા-દીકરીઓ ભવિષ્યવાણી કરશે,તમારા વૃદ્ધો સપનાં જોશે,તમારા જુવાનોને દર્શનો થશે.+
૮ બીજા દિવસે અમે નીકળીને કાઈસારીઆ આવ્યા. અમે પ્રચારક ફિલિપના ઘરે ગયા, જે સાત માણસોમાંનો એક હતો.*+ અમે તેની સાથે રોકાયા. ૯ આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, જેઓ ભવિષ્યવાણી કરતી હતી.+