૮ ઈશ્વર આમ કહીને લોકોને દોષિત ઠરાવે છે: “યહોવા* કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું ઇઝરાયેલના લોકો સાથે અને યહૂદાના લોકો સાથે નવો કરાર કરીશ.
૧૫ એટલે તે નવા કરારના મધ્યસ્થ* બન્યા,+ જેથી બોલાવવામાં આવેલા લોકોને હંમેશ માટેના વારસાનું વચન મળે.+ તેમના મરણથી આ બધું શક્ય બન્યું. તેમનું મરણ છુટકારાની કિંમત* ચૂકવીને એ અપરાધોથી છોડાવે છે,+ જે તેઓએ અગાઉના કરારને આધીન હતા ત્યારે કર્યા હતા.