વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૨૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ તે કાયમ માટે મરણને મિટાવી દેશે,*+

      વિશ્વના માલિક યહોવા બધાના ચહેરા પરથી આંસુ લૂછી નાખશે.+

      તે આખી પૃથ્વી પરથી પોતાના લોકોનું અપમાન દૂર કરશે,

      કેમ કે યહોવા પોતે એવું બોલ્યા છે.

  • પ્રકટીકરણ ૨૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો