વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૫:૫૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો+ અને અડગ રહો. ઈશ્વરની* સેવામાં પુષ્કળ કામ છે,+ એમાં વ્યસ્ત રહો, કેમ કે તમે જાણો છો કે ઈશ્વરની* સેવામાં તમારી મહેનત નકામી નથી.+

  • ફિલિપીઓ ૧:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ ખ્રિસ્તની ખુશખબરને શોભે એવી રીતે વર્તો.*+ આમ, હું તમારી પાસે આવું કે ન આવું, મને જાણવા મળશે કે તમે એકમનના થઈને દૃઢ ઊભા છો, સંપમાં છો+ અને ખુશખબરમાં શ્રદ્ધા ટકાવી રાખવા ખભેખભા મિલાવીને મહેનત કરો છો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો