રોમનો ૮:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જેઓ શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન શરીરની વાતો પર લગાડે છે.+ પણ જેઓ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન પવિત્ર શક્તિની વાતો પર લગાડે છે.+
૫ જેઓ શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન શરીરની વાતો પર લગાડે છે.+ પણ જેઓ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન પવિત્ર શક્તિની વાતો પર લગાડે છે.+