વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હિબ્રૂઓ ૫:૧૨-૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ હમણાં સુધીમાં* તો તમારે શિક્ષકો થવું જોઈતું હતું. પણ તમારી હાલત તો એવી છે કે કોઈ તમને ફરીથી ઈશ્વરનાં પવિત્ર વચનોનું મૂળ શિક્ષણ શરૂઆતથી શીખવે.+ તમને ભારે ખોરાકની નહિ, પણ દૂધની જરૂર છે. ૧૩ જે કોઈ દૂધ પર જીવે છે, તે ઈશ્વરનો ખરો સંદેશો જાણતો નથી, કેમ કે તે હજી બાળક છે.+ ૧૪ પણ ભારે ખોરાક પરિપક્વ લોકો* માટે છે, જેઓ પોતાની સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા શીખ્યા છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો