૪૨ ઈસુએ તેઓને કહ્યું: “શું તમે શાસ્ત્રવચનો નથી વાંચ્યા? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’+
૬ કેમ કે શાસ્ત્રમાં લખેલું છે: “જુઓ! હું સિયોનમાં પસંદ કરેલો એક પથ્થર મૂકું છું. એ પથ્થર ખૂણાનો મૂલ્યવાન પથ્થર* છે અને એના પર ભરોસો રાખનાર કદી નિરાશ નહિ થાય.”*+