વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે,+ પણ તેઓને આપવામાં આવી નથી.

  • રોમનો ૧૬:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ હું જાહેર કરું છું એ ખુશખબર દ્વારા અને ઈસુ ખ્રિસ્ત વિશેના સંદેશા દ્વારા ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. એ સંદેશો પવિત્ર રહસ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.+ એ રહસ્ય યુગોથી ગુપ્ત હતું. ૨૬ પણ હવે એ જાહેર કરવામાં આવ્યું છે અને શાસ્ત્રની ભવિષ્યવાણીથી પ્રગટ કરવામાં આવ્યું છે. સનાતન ઈશ્વરની આજ્ઞા છે કે સર્વ પ્રજાઓમાં એ રહસ્ય જાહેર થાય, જેથી તેઓ શ્રદ્ધા મૂકે અને તેમને આધીન થાય.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો