-
રોમનો ૧૬:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ હું જાહેર કરું છું એ ખુશખબર અને ઈસુ ખ્રિસ્ત વિશેનો સંદેશો બતાવે છે કે ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. ઈશ્વરે જે પવિત્ર રહસ્ય જાહેર કર્યું, એના વિશે આ ખુશખબર છે. આ રહસ્ય ઘણા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
-