રોમનો ૧૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જેઓ તમારી સતાવણી કરે છે, તેઓને આશીર્વાદ આપો.+ હા, તેઓને આશીર્વાદ આપો, શ્રાપ નહિ.+ ૧ પિતર ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો+ અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો.+ એના બદલે, સામે આશીર્વાદ આપો,+ કેમ કે બીજાઓને આશીર્વાદ આપવા તમને બોલાવવામાં આવ્યા છે, જેથી તમે આશીર્વાદનો વારસો મેળવો.
૯ બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો+ અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો.+ એના બદલે, સામે આશીર્વાદ આપો,+ કેમ કે બીજાઓને આશીર્વાદ આપવા તમને બોલાવવામાં આવ્યા છે, જેથી તમે આશીર્વાદનો વારસો મેળવો.