૨ કોરીંથીઓ ૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ આમ, અમે ખ્રિસ્ત વતી રાજદૂતો તરીકે કામ કરતા હોવાથી+ ઈશ્વર જાણે અમારા દ્વારા અરજ કરે છે. અમે રાજદૂતો તરીકે આજીજી કરીએ છીએ: “ઈશ્વર સાથે સુલેહ કરો.”
૨૦ આમ, અમે ખ્રિસ્ત વતી રાજદૂતો તરીકે કામ કરતા હોવાથી+ ઈશ્વર જાણે અમારા દ્વારા અરજ કરે છે. અમે રાજદૂતો તરીકે આજીજી કરીએ છીએ: “ઈશ્વર સાથે સુલેહ કરો.”