૨ કોરીંથીઓ ૪:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ઈસુની જેમ અમે પણ હંમેશાં મોતનો સામનો કરીએ છીએ,+ જેનાથી લોકોને ખબર પડે કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૧ અમે જીવીએ છીએ પણ મોત અમારા માથે ઝઝૂમતું હોય છે,+ કેમ કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. આમ, અમે લોકોને બતાવીએ છીએ કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ.
૧૦ ઈસુની જેમ અમે પણ હંમેશાં મોતનો સામનો કરીએ છીએ,+ જેનાથી લોકોને ખબર પડે કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ. ૧૧ અમે જીવીએ છીએ પણ મોત અમારા માથે ઝઝૂમતું હોય છે,+ કેમ કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. આમ, અમે લોકોને બતાવીએ છીએ કે અમે ઈસુની જેમ સહન કરીએ છીએ.