-
રોમનો ૧૬:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જેઓ ભાગલા પાડે છે અને બીજાઓની શ્રદ્ધા તોડી પાડે છે, તેઓ પર નજર રાખજો. કેમ કે એવાં કામ તો તમને આપેલા શિક્ષણની વિરુદ્ધ છે. તમે તેઓથી દૂર રહેજો.+ ૧૮ એવા માણસો આપણા માલિક ખ્રિસ્તના નહિ, પણ પોતાની ઇચ્છાના* ગુલામ છે. તેઓ મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી ભોળા લોકોને છેતરે છે.
-