નિર્ગમન ૩૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+ ગીતશાસ્ત્ર ૮૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે યહોવા, તમે ભલા છો+ અને માફ કરવા તૈયાર છો.+ તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ* વરસાવો છો.+ મીખાહ ૭:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે? તમે પોતાના બાકી રહેલા લોકોની*+ ભૂલો માફ કરો છો,તમે તેઓના અપરાધો યાદ રાખતા નથી.*+ તમે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશો નહિ,કેમ કે લોકોને અતૂટ પ્રેમ* બતાવવાથી તમને ખુશી મળે છે.+
૬ યહોવા તેની આગળથી પસાર થયા અને જાહેર કર્યું: “યહોવા, યહોવા, દયા+ અને કરુણા*+ બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર;+ અતૂટ પ્રેમ*+ અને સત્યના* સાગર;+
૧૮ હે ઈશ્વર, તમારા જેવું બીજું કોણ છે? તમે પોતાના બાકી રહેલા લોકોની*+ ભૂલો માફ કરો છો,તમે તેઓના અપરાધો યાદ રાખતા નથી.*+ તમે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશો નહિ,કેમ કે લોકોને અતૂટ પ્રેમ* બતાવવાથી તમને ખુશી મળે છે.+