ગલાતીઓ ૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે મારી સાથે તિતસ+ પણ હતો. તે ગ્રીક હતો, છતાં તેને સુન્નત* કરાવવાની ફરજ પાડવામાં આવી નહિ.+ તિતસ ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હું તિતસને આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે: આપણા પિતા ઈશ્વર પાસેથી અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત પાસેથી તને અપાર કૃપા* અને શાંતિ મળે.
૪ હું તિતસને આ પત્ર લખું છું, જે ખ્રિસ્તનો શિષ્ય અને મારો વહાલો દીકરો છે: આપણા પિતા ઈશ્વર પાસેથી અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત પાસેથી તને અપાર કૃપા* અને શાંતિ મળે.