૨ કોરીંથીઓ ૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એ વખતે મારો ભાઈ તિતસ+ ત્યાં ન હતો, એટલે મારા મનને જરાય શાંતિ ન મળી. તેથી મેં તેઓને આવજો કહીને મકદોનિયા+ જવા વિદાય લીધી.
૧૩ એ વખતે મારો ભાઈ તિતસ+ ત્યાં ન હતો, એટલે મારા મનને જરાય શાંતિ ન મળી. તેથી મેં તેઓને આવજો કહીને મકદોનિયા+ જવા વિદાય લીધી.