હિબ્રૂઓ ૮:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ હવે, ઈસુને ઉત્તમ સેવા* મળી છે, કેમ કે તે પહેલાંના કરાર કરતાં વધારે સારા કરારના+ મધ્યસ્થ* પણ છે.+ એ કરાર પહેલાંનાં વચનો કરતાં વધારે સારાં વચનોને આધારે કાયદેસર રીતે સ્થપાયો છે.+
૬ પણ હવે, ઈસુને ઉત્તમ સેવા* મળી છે, કેમ કે તે પહેલાંના કરાર કરતાં વધારે સારા કરારના+ મધ્યસ્થ* પણ છે.+ એ કરાર પહેલાંનાં વચનો કરતાં વધારે સારાં વચનોને આધારે કાયદેસર રીતે સ્થપાયો છે.+