૨૫ જ્યારે તેઓએ સાંજનું ભોજન લઈ લીધું, ત્યારે તેમણે પ્યાલો લઈને એવું જ કર્યું.+ તેમણે કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે+ થયેલા નવા કરારને*+ રજૂ કરે છે. જ્યારે તમે એમાંથી પીઓ ત્યારે મારી યાદમાં આ કરતા રહો.”+
૧૫ એટલે તે નવા કરારના મધ્યસ્થ* બન્યા,+ જેથી બોલાવવામાં આવેલા લોકોને હંમેશ માટેના વારસાનું વચન મળે.+ તેમના મરણથી આ બધું શક્ય બન્યું. તેમનું મરણ છુટકારાની કિંમત* ચૂકવીને એ અપરાધોથી છોડાવે છે,+ જે તેઓએ અગાઉના કરારને આધીન હતા ત્યારે કર્યા હતા.