યશાયા ૬૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ હે યહોવા, તમે અમારા પિતા છો.+ અમે માટી અને તમે અમારા કુંભાર* છો!+ અમે બધા તમારા હાથની રચના છીએ. પ્રેરિતોનાં કાર્યો ૯:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ માલિકે તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસને મેં પસંદ કર્યો છે.*+ તે બીજી પ્રજાઓ, રાજાઓ+ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.+ ૧ કોરીંથીઓ ૧૫:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ પહેલો માણસ પૃથ્વીનો છે અને તે માટીનો બનેલો હતો.+ બીજો માણસ સ્વર્ગનો છે.+
૧૫ પણ માલિકે તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસને મેં પસંદ કર્યો છે.*+ તે બીજી પ્રજાઓ, રાજાઓ+ અને ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.+