રોમનો ૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ મને લાગે છે કે આપણા દ્વારા જે મહિમા જાહેર થશે, એની સરખામણીમાં અત્યારની તકલીફો તો કંઈ જ નથી.+ ૨ તિમોથી ૨:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ આ વાત ભરોસાપાત્ર છે: જો આપણે તેમની સાથે મરી ગયા હોઈશું, તો તેમની સાથે જીવીશું પણ ખરા.+ ૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+
૧૧ આ વાત ભરોસાપાત્ર છે: જો આપણે તેમની સાથે મરી ગયા હોઈશું, તો તેમની સાથે જીવીશું પણ ખરા.+ ૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+