રોમનો ૧૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ બીજાના ચાકરનો ન્યાય કરનાર તું કોણ?+ તે તારો નહિ, પણ ઈશ્વરનો ચાકર છે. ઈશ્વર તેના માલિક છે. ઈશ્વર નક્કી કરશે કે તે ખરો છે કે ખોટો.*+ ઈશ્વર યહોવાની* મદદથી તે તેમની આગળ ઊભો રહી શકશે. ૨ કોરીંથીઓ ૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ કામો કર્યાં હોય, એનો બદલો દરેકને મળે.+
૪ બીજાના ચાકરનો ન્યાય કરનાર તું કોણ?+ તે તારો નહિ, પણ ઈશ્વરનો ચાકર છે. ઈશ્વર તેના માલિક છે. ઈશ્વર નક્કી કરશે કે તે ખરો છે કે ખોટો.*+ ઈશ્વર યહોવાની* મદદથી તે તેમની આગળ ઊભો રહી શકશે.
૧૦ કેમ કે આપણે બધાએ ખ્રિસ્તના ન્યાયાસન આગળ હાજર થવું પડશે,* જેથી આ શરીરમાં રહીને જે સારાં કે ખરાબ કામો કર્યાં હોય, એનો બદલો દરેકને મળે.+