૧ પિતર ૪:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ખ્રિસ્તે મનુષ્ય તરીકે દુઃખ વેઠ્યું છે,+ એટલે તમે પણ તેમના જેવું મન રાખીને* તૈયાર થાઓ. કેમ કે જે માણસ દુઃખ વેઠે છે, તેણે પાપ કરવાનું છોડી દીધું છે,+ ૨ જેથી તે પોતાનું બાકીનું જીવન માણસોની ઇચ્છા પૂરી કરવા નહિ,+ પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે.+
૪ ખ્રિસ્તે મનુષ્ય તરીકે દુઃખ વેઠ્યું છે,+ એટલે તમે પણ તેમના જેવું મન રાખીને* તૈયાર થાઓ. કેમ કે જે માણસ દુઃખ વેઠે છે, તેણે પાપ કરવાનું છોડી દીધું છે,+ ૨ જેથી તે પોતાનું બાકીનું જીવન માણસોની ઇચ્છા પૂરી કરવા નહિ,+ પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે.+