વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોમનો ૬:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ એવી જ રીતે, તમે પાપ માટે પોતાને મરેલા ગણો, પણ ઈશ્વર માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા પોતાને જીવતા ગણો.+

  • કોલોસીઓ ૩:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તેથી, તમારા શરીરનાં અંગોને મારી નાખો,+ જેમાં આવી ખોટી ઇચ્છાઓ પેદા થાય છે: વ્યભિચાર,* અશુદ્ધતા, બેકાબૂ જાતીય વાસના,+ લાલસા અને લોભ જે મૂર્તિપૂજા છે.

  • ૧ યોહાન ૩:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ જે કોઈ તેમની સાથે એકતામાં છે, તે પાપ કર્યા કરતો નથી.+ જે કોઈ પાપ કરતો રહે છે, તેણે તેમને જોયા નથી કે તે તેમને ઓળખતો નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો