-
નિર્ગમન ૨૦:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ તેઓએ મૂસાને કહ્યું: “તમે અમારી સાથે વાત કરજો અને અમે તમારું સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે વાત ન કરે, કેમ કે અમને ડર છે કે અમે માર્યા જઈશું.”+
-