કોલોસીઓ ૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા,+ પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા,+ દયા, નમ્રતા,*+ કોમળતા+ અને ધીરજ+ પહેરી લો. ૧ પિતર ૩:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ છેવટે, તમે બધા એકમનના,*+ સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ+ અને નમ્ર+ બનો.
૧૨ એ જ પ્રમાણે, ઈશ્વરના પસંદ કરાયેલા,+ પવિત્ર અને વહાલા લોકો તરીકે કરુણા,+ દયા, નમ્રતા,*+ કોમળતા+ અને ધીરજ+ પહેરી લો.