૧ પિતર ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ તમે “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો, પવિત્ર પ્રજા+ અને ઈશ્વરની ખાસ સંપત્તિ તરીકે પસંદ થયેલા લોકો છો,+ જેથી તમે બધી જગ્યાએ એ ઈશ્વરના મહાન ગુણો* જાહેર કરો,”+ જે તમને અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવ્યા છે.+
૯ પણ તમે “પસંદ કરેલી જાતિ, રાજાઓ તરીકે સેવા આપતા યાજકો, પવિત્ર પ્રજા+ અને ઈશ્વરની ખાસ સંપત્તિ તરીકે પસંદ થયેલા લોકો છો,+ જેથી તમે બધી જગ્યાએ એ ઈશ્વરના મહાન ગુણો* જાહેર કરો,”+ જે તમને અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં લાવ્યા છે.+