-
તિતસ ૨:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ એવું કરતાં કરતાં આપણે એ સમયની રાહ જોઈએ જ્યારે ખુશી આપનાર આશા+ પૂરી થશે અને આપણા મહાન ઈશ્વરનો અને આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુનો મહિમા પ્રગટ થશે. ૧૪ ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપીને+ આપણને દરેક પ્રકારની દુષ્ટતાથી આઝાદ કર્યા છે*+ અને આપણને શુદ્ધ કરીને પોતાના ખાસ લોકો બનાવ્યા છે, જેથી આપણે પૂરા દિલથી સારાં કામો કરી શકીએ.+
-