૧ કોરીંથીઓ ૭:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ કેમ કે જો કોઈ માણસને માલિક ઈસુનો શિષ્ય થવા બોલાવવામાં આવ્યો હોય ત્યારે, તે ગુલામ હોય તો તે આઝાદ થાય છે અને માલિક ઈસુનો બની જાય છે.+ એ જ રીતે, જો કોઈ આઝાદ માણસને* બોલાવવામાં આવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ બને છે.
૨૨ કેમ કે જો કોઈ માણસને માલિક ઈસુનો શિષ્ય થવા બોલાવવામાં આવ્યો હોય ત્યારે, તે ગુલામ હોય તો તે આઝાદ થાય છે અને માલિક ઈસુનો બની જાય છે.+ એ જ રીતે, જો કોઈ આઝાદ માણસને* બોલાવવામાં આવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ બને છે.