કોલોસીઓ ૧:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ પણ એ માટે જરૂરી છે કે તમે શ્રદ્ધામાં ચાલતા રહો,+ એના પાયા પર દૃઢ થાઓ,+ મક્કમ રહો+ અને તમે સાંભળેલી ખુશખબરની આશાથી દૂર ન જાઓ, જે આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.+ હું પાઉલ એ ખુશખબરનો સેવક બન્યો છું.+
૨૩ પણ એ માટે જરૂરી છે કે તમે શ્રદ્ધામાં ચાલતા રહો,+ એના પાયા પર દૃઢ થાઓ,+ મક્કમ રહો+ અને તમે સાંભળેલી ખુશખબરની આશાથી દૂર ન જાઓ, જે આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.+ હું પાઉલ એ ખુશખબરનો સેવક બન્યો છું.+