પ્રકટીકરણ ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+
૧૦ તારા પર જે આવી પડવાનું છે એનાથી ગભરાઈશ નહિ.+ તમારામાંથી અમુકને શેતાન* કેદમાં નાખશે, જેથી તમારી પૂરેપૂરી કસોટી થાય. તમારા પર દસ દિવસ સંકટ આવશે. તારે મરવું પડે તોપણ પોતાને વિશ્વાસુ સાબિત કર અને હું તને જીવનનું ઇનામ* આપીશ.+