૨૨ લોકોનાં ટોળાં એક થઈને તેઓની વિરુદ્ધ ભેગાં થયાં. શહેરના ઉચ્ચ અધિકારીઓએ તેઓનાં કપડાં ફાડી નંખાવ્યાં અને તેઓને સોટીથી ફટકારવાની આજ્ઞા કરી.+૨૩ તેઓએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી તેઓને કેદખાનામાં નાખ્યા અને કેદખાનાના ઉપરીને હુકમ કર્યો કે તે તેઓ પર સખત પહેરો રાખે.+