વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૧૬:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ ત્યાંથી અમે ફિલિપી ગયા,+ જે રોમન સત્તા નીચે છે અને મકદોનિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. અમે એ શહેરમાં થોડા દિવસો રહ્યા.

  • પ્રેરિતોનાં કાર્યો ૧૬:૨૨-૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ લોકોનાં ટોળાં એક થઈને તેઓની વિરુદ્ધ ભેગાં થયાં. શહેરના ઉચ્ચ અધિકારીઓએ તેઓનાં કપડાં ફાડી નંખાવ્યાં અને તેઓને સોટીથી ફટકારવાની આજ્ઞા કરી.+ ૨૩ તેઓએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી તેઓને કેદખાનામાં નાખ્યા અને કેદખાનાના ઉપરીને હુકમ કર્યો કે તે તેઓ પર સખત પહેરો રાખે.+ ૨૪ તેને આવો હુકમ મળ્યો હોવાથી, તેણે તેઓને અંદરની કોટડીમાં પૂરી દીધા અને તેઓના પગ હેડમાં* જકડી દીધા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો