યોહાન ૧૬:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ એ દિવસે તમે મને એક પણ સવાલ પૂછશો નહિ. હું તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો,+ તો તે તમને મારા નામમાં એ આપશે.+ રોમનો ૧૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ આશાને લીધે આનંદ કરો. મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન કરો.+ પ્રાર્થનામાં લાગુ રહો.+ ૧ પિતર ૫:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એટલે ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે.+ ૭ તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો,+ કેમ કે તે તમારી સંભાળ રાખે છે.+
૨૩ એ દિવસે તમે મને એક પણ સવાલ પૂછશો નહિ. હું તમને સાચે જ કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો,+ તો તે તમને મારા નામમાં એ આપશે.+
૬ એટલે ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે.+ ૭ તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો,+ કેમ કે તે તમારી સંભાળ રાખે છે.+