૫ દાસો, જેમ ખ્રિસ્તનું કહેવું માનો છો, તેમ ઊંડો આદર આપીને પૂરા દિલથી તમારા માલિકોનું કહેવું માનો.+ ૬ માણસોને ખુશ કરવા ખાલી દેખાડો ન કરો. તમારા માલિકો જોતા હોય કે ન જોતા હોય, તમે હંમેશાં તેઓનું કહેવું માનો+ અને ખ્રિસ્તના દાસો તરીકે પૂરા દિલથી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરો.+