લૂક ૧૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+ રોમનો ૧૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મહેનતુ* બનો, આળસુ નહિ.+ પવિત્ર શક્તિથી જોશીલા બનો.+ પૂરા દિલથી યહોવાની* સેવા કરો.+
૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+