વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોમનો ૨:૬, ૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે.

  • ૨ તિમોથી ૪:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ હું સારી રીતે લડાઈ લડ્યો છું,+ મેં દોડ પૂરી કરી છે+ અને હું શ્રદ્ધાથી જીવ્યો છું. ૮ મારા માટે સત્યનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે.+ ન્યાયના દિવસે માલિક ઈસુ, જે સાચા ન્યાયાધીશ છે,+ તે મને ઇનામમાં એ મુગટ આપશે.+ એ ઇનામ તે ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે.

  • યાકૂબ ૧:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ જે માણસ કસોટીમાં ટકી રહે છે તે સુખી છે,+ કેમ કે તે ઈશ્વરની નજરમાં ખરો સાબિત થશે એ પછી, તેને જીવનનો મુગટ મળશે.+ યહોવાએ* આ વચન એવા લોકોને આપ્યું છે, જેઓ હંમેશાં તેમને પ્રેમ કરે છે.+

  • પ્રકટીકરણ ૨૦:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ મેં રાજ્યાસનો જોયાં. જેઓ એના પર બેઠા હતા, તેઓને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો. ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે અને ઈશ્વર વિશે વાત કરવાને લીધે જેઓને મારી નાખવામાં* આવ્યા હતા, તેઓને* મેં જોયા. તેઓએ જંગલી જાનવરની કે એની મૂર્તિની ઉપાસના કરી ન હતી. તેઓએ પોતાનાં કપાળ પર કે હાથ પર એની છાપ લીધી ન હતી.+ તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો