રોમનો ૮:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ મને લાગે છે કે આપણા દ્વારા જે મહિમા જાહેર થશે, એની સરખામણીમાં અત્યારની તકલીફો તો કંઈ જ નથી.+