પ્રકટીકરણ ૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+ પ્રકટીકરણ ૨૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+
૧૦ તમે તેઓને આપણા ઈશ્વરની સેવા કરવા માટે રાજાઓ+ અને યાજકો+ બનાવ્યા. તેઓ પૃથ્વી પર રાજાઓ તરીકે રાજ કરશે.”+
૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+