૧ કોરીંથીઓ ૬:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વ્યભિચારથી* નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.*+ એફેસીઓ ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે જાણો છો અને પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી*+ કે અશુદ્ધ કે લોભી માણસ+ જે મૂર્તિપૂજક જેવો છે, તેને ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો મળશે નહિ.+
૧૮ વ્યભિચારથી* નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.*+
૫ તમે જાણો છો અને પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી*+ કે અશુદ્ધ કે લોભી માણસ+ જે મૂર્તિપૂજક જેવો છે, તેને ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો મળશે નહિ.+