૧૮ વ્યભિચારથી નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.+ ૧૯ શું તમને ખબર નથી કે તમારું શરીર તો પવિત્ર જગ્યા છે,+ જ્યાં ઈશ્વરે તમને આપેલી શક્તિ વસે છે?+ તમારા પર તમારો કોઈ હક નથી,+